તેમાં આશરે 20 કરોડ પુસ્તકો અને અન્ય દસ્તાવેજો છે. તેની સ્થાપના વર્ષ 1973માં કરવામાં આવી હતી.
લાઈબ્રેરીમાં પુસ્તક, પાંડુલિપી, સમાચાર પત્ર, માનચિત્ર, ટિકિટ, સંગીત વગેરે ઉપલબ્ધ છે
બ્રિટીશ લાઈબ્રેરીમાં 300થી વધારે ભાષામાં સામગ્રી ઉપલબ્ધ છે.
અમેરિકા સ્થિત વોંશિંગ્ટનમાં આવેલ લાઈબ્રેરી વિશ્વની સૌથી મોટી લાઈબ્રેરી છે. તેની સ્થાપના 1800માં થઈ હતી