કિસમિસમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, બી6, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે.
કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કિસમિસ એનિમિયા સહિત અનેક રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
રોજ રાત્રે 3-4 પલાળેલી કિસમિસ ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા દૂર કરીને પાચનક્રિયા સુધારે છે.
પલાળેલી કિસમીસ ખાવાથી વાત અને પિત્ત સંબંધિત સમસ્યાઓ દૂર કરવાની સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે.
કિસમિસમાં આયર્ન વધુ માત્રામાં હોય છે, તેથી નિયમિત રીતે 4-5 પલાળેલી કિસમિસ ખાવાથી એનિમિયાથી પીડિત મહિલાઓને ફાયદો થાય છે.
પોષક તત્વોથી ભરપૂર કિસમિસ નિયમિત 4 -5 કિસમિન પલાળીને ખાવાથી વાઇરલ ફીવરને કારણે થનારી થાક અને નબળાઇમાં પણ રાહત મળે છે. અને શરીરને એનર્જી મળે છે.
કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે. તેથી કિસમિસ ખાવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.