માન્યતા પ્રમાણે ક્યારેય સાવરણી પર પગ ન મૂકવોસ, આમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે ઝાડુનું અપમાન કરશો તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે.
સાવરણી ક્યારેય પણ સીધી ન રાખવી જોઈએ, આનાથી ઘરમા પૈસાની ખેંચ આવે છે અને દેવી લક્ષ્મી નારાઝ થાય છે
સાવરણી હંમેશા ઘરની પશ્ચિમ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે, અને ભવિષ્યમાં શુભ ફળ મળે છે
વાસ્તુ અનુસાર સાવરણી નીચે આડી રાખવી જોઈએ. આ સિવાય તેને પલંગની નીચે રાખવાનું ટાળવું જોઈએ.
સાફ કર્યા પછી સાવરણીને એવી જગ્યાએ પર મુકો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
સાફ કર્યા પછી સાવરણીને એવી જગ્યાએ પર મુકો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ઘરમાં તૂટેલી સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવી સાવરણી હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ.
સાંજના સમયે સાવરણીથી સફાઈ ન ક્યારેય ન કરવી જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા બહાર જાય છે. આ સિવાય રાત્રે પણ આમ કરવાનું ટાળો.