ચામાં આ રીત ઈલાયચી ઉમેરો, ચાનો સ્વાદ થશે બમણો


By Smith Taral05, Mar 2024 07:08 PMgujaratijagran.com

આપણા દેશમા મોટી માત્રામાં ચા પીવામાં આવે છે. ખાસ કરીને લોકો ઈલાયચીવાળી ચા પીવાનું પસંદ કરે છે. ઈલાયીચીની સુગંધ પણ ખૂબ સરસ આવે છે. ઈલાયચીને પણ જો આ સમયે નાખવામાં આવે તો તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ચાલો જાણીએ

પાણી ઉકળો

ચા બનાવતી વખતે, ગેસ પર પાણીને સારી રીતે ઉકાળી લો

ઈલાયચી ઉમેરો

આ પછી, ઓછામાં ઓછી 2-3 એલચી પાણીમાં ઉમેરો અને તેને સારી રીતે ઉકળવા દો.

ઈલાયચી રંગ છોડશે

જ્યારે ઈલાયચી બરાબર ઉકળશે ત્યારે તેનો રંગ છોડવા લાગે, ત્યારે પછી તેમાં ચા પત્તી, દૂધ અને ખાંડ ઉમેરો

ઈલાયચીનો સ્વાદ

જો તમે પાણીમાં ઈલાયચી નાખીને બરાબર ઉકાળસો તો તે ચાનો સ્વાદ વધારે છે

ઈલાયચી ક્યારે ઉમેરવી

ઈલાયચીને શાકભાજી, નોન વેજ, વગેરેમાં ઉમેરી શકાય છે. તેનાથી વસ્તુઓને માત્ર સારી સુગંધ જ નથી આવતી પણ તેનો સ્વાદ પણ વધે છે

દૂધ નાખતા પહેલા ઈલાયચી ઉમેરો

દૂધ ઉમેરતા પહેલા તમારે ચામાં ઈલાયચી નાખવી જોઈએ આમ કરવાથી ચાનો સ્વાદ બમણો થઈ જાય છે.

પોષક તત્વો

એલચીમાં ફેનોલિક એસિડ અને સ્ટીરોલ્સ હોય છે, જે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.

સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે, વાંચતા રહો ગુજરાતી જાગરણ

ઘરે આવતા મહેમાનોને આ વેલકમ ડ્રિક્સ સર્વ કરો