ઘરે આવતા મહેમાનોને આ વેલકમ ડ્રિક્સ સર્વ કરો


By Vanraj Dabhi05, Mar 2024 05:37 PMgujaratijagran.com

હોમ મેઈડ કોલ્ડ ડ્રિક્સ

ઘરે આવતા દરેક મહેમાનોનું ખાણી-પીણીથી સ્વાગત કરવામાં આવે છે. ચાલો આજે જાણીએ ઘરે મહેમાનોને સર્વ કરવા માટેના કેટલાક બેસ્ટ કોલડ્રિક્સ વિશે જાણીએ.

ચા

ચા એ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત પીણું છે.તે દરેક લોકો તેને પસંદ હોય છે.તેથી તમે ઘરે આવતા મહેમાનોને વેલકમ ડ્રિક્સ તરીકે આપી શકો છો.

કોફી

ઘણા લોકોને ચાને બદલે કોફી પીવી ગમે છે અને આ પીણું ઘરે આવનાર મહેમાનોને પીરસી શકો છો.

આમ પન્ના

ઉનાળામાં એક બેસ્ટ વેલકમ ડ્રિક્સ છે. આ પીણું પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે.

ફ્રૂટ સ્મૂધી

મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તમે ફ્રૂટ સ્મૂધી પણ તૈયાર કરી શકો છો.કેળા,સ્ટ્રોબેરી,કેરી વગેરેનું વેલકમ ડ્રિક્સ તમે આપી શકો છો.

ફળોનું જ્યુસ

ઘરે આવતા મહેમાનોનું સ્વાગત કરવા માટે ઋતુ પ્રમાણે ફળો પસંદ કરીને ફ્રૂટનું જ્યુસ આવી શકો છો.

કોલ્ડ ડ્રિંક

ભારતમાં દરેક ઘરમાં વિવિધ પ્રકારના કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ વેલકમ ડ્રિંક તરીકે થાય છે. ઉનાળામાં તેનો ક્રેઝ વધુ હોય છે.

આ ડ્રિંક્સ સર્વ કરો

આ બધા સિવાય રૂહ આફઝા,બ્લેક ટી,ગ્રીન ટી,જલજીરા,લીંબુ પાણી,કોલ્ડ કોફી,લચ્છી વગેરે વેલકમ ડ્રિંક મહેમાનોની પસંદ મુજબ પીરસી શકો છો.

વાંચતા રહો

તમે આ પીણાં વડે તમારા ઘરે મહેમાનોનું સ્વાગત પણ કરી શકો છો.આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઓછું કરવા માંગો છો તો તમારી દિનચર્યામાં આનો સમાવેશ કરો