પાણીવાળા ફળો, તરબુચ, કાંકડી, તરબુચ વગેરે ખાધા બાદ પાણી પીવું જોઈએ નહીં. તેનાથી પાચન સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે
ગરમ દૂધ, ચા, કોફી, કઢા વગેરે પાણી બાદ પણ પાણી પીવાથી બચવું જોઈએ નહીં. તેનાથી દાંત, પેઢા સહિત પાચન સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે
તડકામાંથી આવ્યા બાદ અથવા એક્સરસાઈઝ બાદ પણ પાણી પીવાથી બચવું જોઈએ. તેનાથી શરીરના તાપમાન પર વ્યાપક અસર થાય છે
સ્નાન કર્યાં બાદ પાણી પીવુ જોઈએ નહીં. કારણ કે સ્નાન સમયે શરીરનું તાપમાન બદલાઈ જાય છે અને એટલે તાત્કાલિક પાણી પીવું જોઈએ નહીં
ભોજન લીધા બાદ અથવા તે અગાઉ પાણી પીવાથી બચવું જોઈએ.