તે એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે
આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર સંચળનું સેવન શરીરને અનેક લાભ થાય છે
સંચળ અને અજમાના પાણી બનાવવા માટે એક પેનમાં 2 ગ્લાસ પાણી નાંખો. તેમાં એક ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીંઠુ નાંખો
મીંઠા અને અજમાના પાણીને ઉકાળો. અને તે ત્યા સુધી ઉકાળો કે જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય
પાણી સારી રીતે ઉકળી જાય એટલે કે ગેસ બંધ કરો અને ત્યારબાદ પાણીને ગળી લો
અજમો અને સંચળના પાણીને સવારના સમયે ખાલી પેટ પીવું જોઈએ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાનો અંત આવશે