નિયમિત વ્હીલ યોગા કરવાથી શરીરમાં દુખાવો અને હન્ચિંગ જેવી મુશ્કેલીમાંથી રાહત મળે છે.
આ યોગ દરરોજ કરવાથી શરીર લચીલું બને છે.
વ્હીલ યોગા કરવાથી તમને શરીરમાં પેટ, છાતી, પીઠ અને ખભામાં દુખાવાથી રાહત મળે છે.
આ યોગ કરોડરજ્જુને મજબૂત બનાવવામાં ખૂબ જ લાભદાયક છે.
લેપટોપ-કોમ્પ્યુટર પર કામ કરનારા લોકો અને કમરના દુખાવામાં વ્હીલ યોગાથી ફાયદો થાય છે.
આ યોગા કરવાથી મન શાંત અને ખુદને નકારાત્મક વિચારો પણ દૂર થાય છે.
વ્હીલ યોગા કરવાથી હાર્ટ ચક્ર એટલે કે અનાહત ચક્ર ખોલવામાં મદદ મળે છે.