દાંત અને હાડકાંને સ્વસ્થ રાખવા માટે ટામેટા ફાયદાકારક છે. શોધ પ્રમાણે ટામેટામાં લાઇકોપીન હોય છે જે હાડકાં કમજોર થવાથી બચાવે છે.
ટામેટાના સેવનથી આંખને લગતી સમસ્યાઓથી બચી શકાય છે. ટામેટામાં રહેલું વિટામિન સી ગુણકારી છે. એન્ટિઓક્સિડેન્ટના રૂપમાં વિટામિન સી કોશિકાઓને સ્વાસ્થ રાખવામાં મદદ કરે છે.
ટમાટેના રસનું સેવન કરવાથી વજન અને ચરબીને ઘટાડી શકાય છે. આ સિવાય ટામેટામાં ફાયબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
લાલ ટામેટમાં લાયકોપીન હોય છે જે એક કેરોટીનોયડ છે. લાયકોપીનમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે. જે કેન્સરની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.
ટામેટામાં રેહલું નારિંગિન નામનું કમ્પાઉન્ડ બ્લડ ગ્લૂકોસના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. ટામેટાના જ્યૂસમાં લાઇકોપીન, બીટા-કેરોટીન, પોટેશિયમ, વિટામિન સી, ફ્લેવોનાઇડ ડાયાબિટીસ રોકે છે.
ટામેટાને ડાયટ પ્લાનમાં સામેલ કરવું જોઇએ. વિટામિન સી, એન્ટિઓક્સિડેન્ટ, લાઇકોપીન અને બીટા-કેરોટીન તત્ત્વ ટામેટા હોય છે. જે ઈમ્યૂનિટીને મજબૂત રાખે છે.