વજનને ઓછો કરવા માટે ડાયટમા બદલાવ લાવો ખૂબ જ જરુરી છે. તમે તમારા રોટલીના લોટમા બદલાવ કરીને વજનને ઓછો કરી શકો છો. ચલો જાણીએ વજન ઓછો કરવામા મદદ કરતા આ સાત પ્રકારના લોટની રોટલી વિશે.
જુવાર ગ્લૂટેન ફ્રી અનાજ છે. તેમા ભરપૂર માત્રામા ફાઈબર, પ્રોટીન અને આયરન જેવા પોષકતત્વો રહેલા હોય છે. ફાઈબર વજન ઓછુ કરવામા મદદ કરે છે. તેમા ભરપૂર માત્રામા ફાઈબર અને પ્રોટીન રહેલા હોય છે. ફાઈબર શરીરનુ વજન ઓછુ કરવામા મદદ કરે છે.
ઓટ્સ એક હેલ્ધી વિકલ્પ છે , તે વજન ઓછુ કરવામા મદદ કરે છે. જે ઓવરઈંટીગથી બચાવે છે.
કોદરીના લોટમા ભરપૂર માત્રામા પોષકતત્વો મળી આવે છે. તેમા ફાઈબર અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. તે ઓવરઈંટીગથી બચાવીને વજન ઓછુ કરવામા મદદ કરે છે.
બેસનની રોટલી ખૂબ જ સારો વિકલ્પ છે. તેમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે, જે વજનને ઓછો કરવામા મદદ કરે છે.
બાજરીની લોટમા ભરપૂર માત્રામા પોષકતત્વ મળી આવે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરીને સાથે સાથે વજન ઓછુ કરવામા મદદ કરે છે. તેની રોટલી પચવામા આસાન હોય છે.
રાગીની રોટલીમા ફેટ ખૂબ ઓછી હોય છે. તેમા સારી એવી માત્રામા ફાઈબર, આયરન, પોટેશિય જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે વજનને ઓછુ કરવામા મદદ કરે છે.
શાકભાજીઓની મદદથી અલગ અલગ પ્રકારની રોટલી બનાવી શકાય છે. જેના માટે તમે લોટમા બીટ, ગાજર, પાલક ઉમેરી શકો છો. જે હેલ્ધી વિકલ્પ છે, જે તમને પોષણ પણ આપે છે.