ભોજનને તરત જ પચાવવા માટે કરો આ વસ્તુઓનુ સેવન


By Prince Solanki07, Jan 2024 05:30 PMgujaratijagran.com

પાચન

ખરાબ લાઈફસ્ટાઈલને કારણે તેની અસર પાચનક્રિયા પર પણ પડે છે. જેના કારણે ખાવાનુ પચાવવામા પણ મુશ્કેલી પડે છે. જો તમને પણ ભોજન પચાવવામા મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આ વસ્તુઓનુ સેવન કરો.

પાણી પીઓ

પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શરીરમા પાણીની ઉણપ સર્જાતા કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. એવામા જો તમે પેટને હેલ્ધી રાખવા માંગો છો તો તમે રોજ ઓછામા ઓછા 8 ગ્લાસ પાણ પીઓ.

આદુ

ખાવાને જલ્દી પચાવવા માટે તમે આદુનુ સેવન કરી શકો છો. આદુમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર રાખે છે. આ માટે તમે આદુ વાળી ચાનુ સેવન કરી શકો છો.

દહીંનુ સેવન કરો

દહીં ખાવાથી ભોજન પચાવવામા મદદ મળે છે. જણાવી દઈએ કે દહીંમા પ્રોબાયોટીક ગુણ હોય છે, જે શરીરમા સારા બેક્ટેરિયાને વધારે છે. આ બેક્ટેરિયા ભોજનને પચાવવામા મદદ કરે છે.

હીંગ

ભોજનને ઝડપથી પચાવવા માટે હીંગનુ સેવન કરો. હીંગમા એંટી ઓક્સિડેંટ્સ અને એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા છે. આ ગુણ ગેસ અને અપચા જેવી સમસ્યાને દૂર રાખે છે. તેના માટે હીંગનુ પાણી પીઓ.

આંબળા

આંબળાના ખાવાથી ભોજન સરળતાથી પચે છે. આ ઉપરાંત આંબળામા રહેલુ ફાઈબર પાચનક્રિયાને વધારે સારી બનાવે છે.

વોક પર જાઓ

કેટલાક લોકો ભોજન કર્યા બાદ તરત જ પલંગ પર જઈને સૂવાનુ પસંદ કરે છે, જેના કારણે તેમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જેથી ભોજન કર્યા પછી થોડો સમય ચાલો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા કાચી હળદરના સેવનથી મળે છે અનેક ફાયદા, જાણી લો