ઘી,ઘઉંનો લોટ,ખાંડ
એક કઢાઈમાં ઘી ગરમ કરો.
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેમાં 1 કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ ઉમેરો અને થોડીવાર પકાવો.
જ્યાં સુધી બધું એકસર ન થાય અને પ્રસાદ ઘી છોડવાનું શરૂ કરે ત્યાં સુધી પકાવો.
તૈયાર છે ઘઉંના લોટનો શીરો, તમે તેને ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.