WhatsApp બદલાઈ જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યું છે વીડિયો મેસેજ ફિચર


By Nileshkumar Zinzuwadiya14, Jun 2023 04:50 PMgujaratijagran.com

વ્હોટ્સએપ નવા પ્રકારનું ફિચર્સ

WhatsApp પર ચેટિંગનો અંદાજ હવે બદલાવા જઈ રહ્યો છે. હવે વ્હોટ્સએપ એક નવા પ્રકારનો ફિચર રૉલ-આઉટ કરવા જઈ રહ્યું છે.

વીડિયો મેસેજ ફિચર

વ્હોટ્સએપે iOS અને એ ન્ડ્રોઈડ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફિચરને લેટેસ્ટ બીટા વર્જનમાં કેટલાક લકી યુઝર્સ માટે રોલ-આઉટ કર્યાં છે.

હવે શોર્ટ વીડિયો

અલબત ટેક્સ અને ઓડિયો બાદ હવે યુઝર્સ શોર્ટ વીડિયો સ્વરૂપમાં પણ મેસેજ મોકલી શકશે.

અમલીકરણ

વ્હોટ્સએપ અત્યારે આ નવા શોર્ટ વીડિયો મેસેજ ફીચર ડેવલપ કરી રહ્યું છે. રૉલ-આઉટ થયા બાદ વ્હોટ્સએપ 2.24 બિલિયન યુઝર્સ મેસેજ મોકલી શકશે.

સ્વાદિષ્ટ ખમણ-ઢોકળા કેવી રીતે બની ગયા ગુજરાતની શાન? જાણો તેની પાછળની કહાની