10,20, 30 વર્ષ બાદ રૂપિયા 1 કરોડની કિંમત કેટલી હશે


By Nileshkumar Zinzuwadiya29, Sep 2024 04:39 PMgujaratijagran.com

1 કરોડ ભવિષ્ય માટે અપર્યાપ્ત

હકીકતમાં મોંઘવારીને પગલે સમયની સાથે પૈસાનું મૂલ્ય પણ ઓછું થતું જાય છે, અને જે રકમ વર્તમાન સમયમાં છે તે ભવિષ્યમાં પૂરતું નહીં માનવામાં આવે.

તમારી ખરીદ શક્તિ

શું તમે જાણો છો કે મોંઘવારી તમારી ખરીદ શક્તિને કેવી રીતે ધીમે ધીમે ઓછી કરી રહી છે અને માટે લાંબા ગાળાના આર્થિક આયોજન કરવું જરૂરી છે.

10-20 વર્ષ બાદ

તમારા ખાતામાં રૂપિયા 1 કરોડની વાત છે, જોકે આ રકમ ભવિષ્યમાં પર્યાપ્ત નહીં રહે, કારણ કે ઘરની કિંમત આજે રૂપિયા એક કરોડ છે, તે 10-20 વર્ષ બાદ વિક્રમજનક સપાટીએ પહોંચી ગઈ હશે.

ફુગાવાની ગણતરી

ફુગાવાની ગણતરી કરવામાં આવે તો 6 ટકા દરથી વધી રહી છે, 10 વર્ષ બાદ 1 કરોડનું મૂલ્ય ઘટીને રૂપિયા 55.84 લાખ થઈ જશે.

1 કરોડની કિંમત રૂપિયા 31.18 લાખ

એવી જ રીતે 20 વર્ષ બાદ 1 કરોડની કિંમત રૂપિયા 31.18 લાખ થઈ જશે, અને 30 વર્ષ બાદ 1 કરોડનું મૂલ્ય ફક્ત 17.41 લાખ થઈ જશે.

Dancing Birds: વિશ્વના આ પક્ષીઓનું નૃત્ય જોઈને તમે પણ અચંબિત થઈ જશો