આપણે અનેક પ્રકારના પક્ષીઓ જોતા હોય છીએ અને કેટલાક એવા સુંદર પક્ષીઓ છે કે તેના પરથી આપણી નજર હટતી જ નથી, ચાલો જાણીએ.
આ પક્ષીઓના પગ તેમની સુંદરતા વધારે છે.આ પક્ષીઓ પોતાના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ પગની મદદથી ડાન્સ કરે છે.
આ પક્ષી તેના પ્રેમને વ્યક્ત કરવા માટે સૌ પ્રથમ સુંદર અને સ્વચ્છ માળો બનાવે છે ત્યારે નર પક્ષી તેની સામે સુંદર નૃત્ય કરે છે.
પોતાના પાર્ટનરને મનાવવા માટે આ પક્ષી પણ ખૂબ જ શાનદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે.
જ્યારે સ્ત્રી શાહમૃગ જીવનસાથીની શોધમાં હોય છે, ત્યારે નર શાહમૃગ તેની મોટી પાંખો ફેલાવે છે અને તેની સામે નૃત્ય કરે છે.
આપણે બધાએ મોરના નૃત્ય વિશે સાંભળ્યું જ હશે.જ્યારે મોર નૃત્ય કરે છે ત્યારે ઢેલ તેની આસપાસ ફરે છે અને બધા મોરને જુએ છે જે મોરનો ડાન્સ ગમે છે તે તેને પોતાનો જીવનસાથી બનાવે છે.
આ પક્ષીઓનું નૃત્ય ખૂબ જ સુંદર છે. તેના અનોખા ડાન્સને કારણે તેને પક્ષીઓના માઈકલ જેક્સન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પક્ષીનો ડાન્સ ખૂબ જ આકર્ષક છે. ક્લાર્ક ગ્રીબ પોતાના પાર્ટનરનું દિલ જીતવા માટે સુંદર ડાન્સ કરતા જોવા મળે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.