વાળ ખૂબ જ નાજુક હોય છે અને જો તેની કાળજી અને પોષક તત્વો ન આપવામાં આવે તો તે ખરવા લાગે છે અને વ્યક્તિ ટાલ પડવાનો શિકાર પણ બની શકે છે.
વાળ ખરતા અને નબળા પડવાથી બચવા માટે તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
વાળને મજબૂત કરવા માટે વાળમાં એલોવેરા જેલ લગાવો.
ડુંગળીના રસને વાળના વિકાસ માટે રામબાણ માનવામાં આવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ડુંગળીનો રસ લગાવો.
મેથીના દાણાને પીસીને તેની પેસ્ટ બનાવો અને પછી તેને વાળમાં લગાવવાથી વાળના મૂળ ખૂબ જ મજબૂત બને છે.
એરંડાનું તેલ વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એલોવેરા જેલ સાથે નારિયેળ તેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગગણ વાંચતા રહો.