જેઓને પેટની તકલીફ રહેતી હોયઆપણે શું ખાવું જોઈએ? અને પેટ સાફ ન રહેતું હોય તેમને સવારે પેટ સાફ કરવામાં ઘણી મુશ્કેલીઓ પણ થાય છે
અનહેલ્ધી અને ફાસ્ટ ફૂડ ખાવાના લીધે પેટ સંબધિત તકલીફો ઊભી થાય છે અને ઘણીવાર પેટમાં પણ દુખાવો થાય છે માટે તમારા રોજિંદા ડાયેટમાં ફેરફાર કરવો જરૂરી બને છે.રાત્રે શું ખાવું
જો તમારું પેટ સવારે સાફ ન હોય તો તમારે રાત્રે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેથી સવારે તમારું પેટ સાફ થઈ જાય.
દરરોજ રાત્રે 2 વસ્તુઓનું સેવન કરવાથી, તમે પેટને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકો છો.
જો તમનેસવારમા પેટ સાફ થવામાં તકલીફ થતી હોય તો રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું દૂધમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવો.
ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જો રાત્રે સૂતા પહેલા દૂધ અને ખજૂરનું સેવન કરશો, તો સવારમાં મળ સરળતાથી પસાર થઈ જશે
આ બેમાંથી કોઈપણ એક વસ્તું ખાવાથી તમે પેટને સરળતાથી સાફ કરી શકો છો. સવારે પેટ સાફ કરવામાં કોઈ સમસ્યા નહીં થાય.
ખજૂર અને મધ બંને પેટ માટે સારા માનવામાં આવે છે. જીવનશૈલીના સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.