ઉનાળાની ઋતુમાં બજારમાં કાકડીનું વેચાણ શરું થઈ ગયું છે, ઉનાળામાં કાકડી ખાવાનું ઘણું મહત્વ હોય છે, એની ઠંડી પ્રકૃતિના લીધે તેને ગરમીના દિવસોમાં ખાવા માટે યોગ્ય બનાવે છે
કાકડીમાં વિટામિન-એ, વિટામિન-સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો રહેલા હોય છે. કાકડી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ઉનાળામા બીમાર થવાની શક્યતા વધી જાય છે, માટે આવા સમયે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ.
કાકડીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાને પણ દૂર થાય છે.
કાકડી ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે માટે આનું નિયમિત સેવન કરવું ફાયદાકારક રહે છે
જે લોકોને વજન વધવાની સમસ્યાનો રહેતી હોય તો તે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ. આ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.
કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે અને તેમાં પોટેશિયમ હોય છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.