મહાશિવરાત્રિ પર શું ખાવું અને શું ના ખાવું? જાણો


By hariom sharma17, Feb 2023 04:21 PMgujaratijagran.com

મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિના દિવસે મહાદેવજીની પૂજા કરવામાં આવે છે, આ શુભ દિવસ પર ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે.

ભગવાન શિવ

કહેવાય છે કે, સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે.

શું ખાવું શું ના ખાવું

શું તમે શિવરાત્રિનનો ઉપવાસ રાખવા જઇ રહ્યાં છો તો જાણો વ્રતમાં શું ખાવું અને શું ના ખાવું.

ઠંડાઇ

તમે મહાશાવિરાત્રિના દિવસે ઠંડાઇ પી શકો છો. તમે તમારા સ્વાદ અનુસાર ઠંડાઇ બનાવી શકો છો.

ડ્રાઇ ફ્રૂટ્સ

મહાશિવરાત્રિના વ્રતમાં બદામ, મખાના, કાજૂ, દ્રાક્ષ ખાઇ શકો છો.

સાબુદાણાની ખીચડી

મહાશિવરાત્રિના વ્રતમાં તમે સાબુદાણાની ખીચડી, હલવો, લાડવા ખાઇ શકો છો.

ફ્રૂટ

તમે નારંગી, દાડમ, સફરજન, કેળાનું સેવન કરી શકો છો, આનાથી શરીરમાં ઊર્જા બની રહે છે.

આ વસ્તુ ના ખાવી

આ દિવસે લસણ-ડૂંગળી, સફેદ મીઠાનું સેવન ના કરવું.

Mahashivratri 2023: શું ભગવાન શિવ સાથે જોડાયેલા તથ્યો જાણો છો?