Mahashivratri 2023: શું ભગવાન શિવ સાથે જોડાયેલા તથ્યો જાણો છો?


By 17, Feb 2023 01:07 PMgujaratijagran.com

ભગવાન શિવનો જન્મ

શિવપુરાણ મુજબ ભગવાન સદાશિવ અને પરાશક્તિ અંબિકાથી ભગવાન શિવની ઉત્પતિ થઈ છે.

ક્યાં થયો છે ભગવાન શિવનો જન્મ

પુરોણો અનુસાર કાશીમાં ભગવાન શિવનો જન્મ થયો છે. જેને શિવલોક કહેવાય છે.

ત્રિપુરારી પણ છે શિવનું નામ

ભગવાન શિવને આમતો અનેક નામથી બોલાવાય છે. પરંતુ તેનું એક નામ ત્રિપુરારી પણ છે.

આદિદેવ કેમ કહેવાય છે?

ભગવાન શિવે આ ધરતી પર જીવનનો પ્રચાર-પ્રસાર કર્યો એટલા માટે તેમને આદિદેવના નામથી ઓળખાય છે.

ગળામાં છે વાસુકિ

વાસુકિને શેષનાગ પછી નાગોનો બીજો રાજા માનવામાં આવે છે. ભગવાન શિવે તેને પોતાના ગળામાં રહેવાનું વરદાન આપ્યું હતું.

ખંડિત શિવલિંગ પણ પૂજનીય છે

પુરાણોમાં વર્ણન છે કે ખંડિત શિવલિંગ પણ પુજનિય છે, તેનાથી પણ કૃપા પ્રાપ્ત થાય છે.

આ 5 ભૂલ કરી તો થઈ જશો કંગાળ