આ 5 ભૂલ કરી તો થઈ જશો કંગાળ


By Kishan Prajapati16, Feb 2023 07:02 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ કરવામાં આવેલાં કાર્યનું તેના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે.

કંગાળ

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક ભૂલ વ્યક્તિને કંગાળ કરી શકે છે.

આ ભૂલ ના કરવી

વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ કઈ ભૂલ ના કરવી તે અંગે અમે તમને જણાવીએ.

બેડ પર જમવું નહીં

વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડ પર બેસીને જમવું નહીં. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા મળતી નથી.

આ વસ્તુનું દાન કરવું નહીં

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાંજે દહીં, દૂધ અને મીઠાનું દાન કરવું નહીં. આવું કરવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

બાથરૂમ ખાલી ડોલ રાખવી નહીં

બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ રાખવી જોઈએ નહીં. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા મળતી નથી.

ગંદા વાસણ

વાસ્તુ શાસ્ત્ર મુજબ કિચનમાં ક્યારેય પણ ગંદા વાસણ રાખવા નહીં. તેનાથી મા અન્નપૂર્ણાની કૃપા મળતી નથી.

ડસ્ટબિન

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની બહાર અથવા પ્રવેશ દ્વાર પર ક્યારેય ડસ્ટબિન રાખવું નહીં. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા મળતી નથી.

આ વસતુને ઓશિકા નીચે રાખીને સૂતા નહીં, થઈ જશો ગરીબ