વ્યક્તિના જીવનમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘર માટે નિયમ બનાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્રમાં રાતે સૂતી વખતે વખતે કઈ વસ્તુને ઓશીકા નીચે રાખવી જોઈએ નહીં.
રાતે સૂતી વખતે કઈ વસ્તુને ઓશીકા નીચે ના રાખવી જોઈએ તે અંગે અમે તમને જણાવીએ.
વાસ્તુ મુજબ સૂતી વખતે ખાંડણીનું ઓશિકું બનાવવું જોઈએ નહીં. તેના લીધે આર્થિક તંગી આવે છે.
ક્યારેય ઓઇલની બોતલ ઓશિકા નીચે રાખીને સૂવું નહીં. જેને લીધે તમારે ઘણાં પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પર્સને પણ ક્યારેય ઓશિકા નીચે રાખીને સૂવું નહીં. આવું કરવાથી ખરચા વધે છે.
વાસ્તુ મુજબ પાણીથી ભરેલી વસ્તુ ઓશિકા નીચે રાખીને સૂવું નહીં. આવું કરવાથી તમે બીમાર પડી શકો છો.