અત્યારના બાળકો ફોનના ચક્કરમાં ઊંઘ પૂરી કરી શકતા નથી, જે શરીર માટે હાનિકારક છે. 7થી 8 કલાક ઊંઘ બળકો માટે ખૂબ જ જરૂરી છે, જે શરીરના સંપૂર્ણ વિકાસમાં માટે મદદ કરે છે.
હેન્ગિંગ અથવા સ્ટ્રેચિંગ બંને સારી હાઇટ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. લટકવાથી કરોડરજ્જુ લાંબુ થાય છે અને જેનાથી હાઇટ વધવા લાગે છે. સ્ટ્રેચિંગની મદદથી તમે સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો જેનાથી શરીરનો વ
બાળકોને ભરપૂર માત્રામાં પોષકતત્ત્વ આપવાના ચક્કરમાં માતા-પિતા સપ્લિમેન્ટનો સહારો લે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. બાળકોને સપ્લિમેન્ટ ત્યારે જ આપો જ્યારે ડોક્ટર કોઇ પ્રકારની ઉણપ અથવા વિકાસને
બાળકોના સ્વાસ્થ્ય અને શરીર માટે પૌષ્ટિક અને સંતુલિ આહાર ખૂબ જ જરૂરી છે. વિટામિન અને પ્રોટીનથી ભરપૂર ફૂડ્સના નિયમિત સેવનથી બાળકોનો શરીરિક અને માનસિક ગ્રોથ ઝડપથી થાય છે, જે હાઇટ વધારવામાં મદદ કરે છે.