બ્લડ સુગર લેવલ 70એમજી/ડીએલથી ઓછું છે તો શરીરને ઉર્જાની જરૂર રહે છે
બ્લડ સુગર ઓછું હોય તો કેન્ડી, ફળનું જ્યુશ, મધ કે મીઠી વસ્તુઓ આપવી જોઈએ
દર્દી ભાનમાં હોય તો 15થી 20 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપવું જોઈએ
દર્દી બેભાન હોય અથવા ઝાટકા આવવા લાગે તો ડોક્ટરની સલાહ લેવી