દરરોજ સવારે આ શાકભાજીનું જ્યુશ, સુગર રહેશે કન્ટ્રોલમાં


By Nileshkumar Zinzuwadiya23, Apr 2025 04:51 PMgujaratijagran.com

ઔષધિય ગુણો

કારેલામાં ઔષધિય ગુણો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

પોલિપેપ્ટાઈડ-P

કારેલામાં ચારાટિન અને પોલિપેપ્ટાઈડ-P નામનું યોગિક હોય છે, જે શરીર પર ઈન્સ્યુલિનની અસર કરે છે

કારેલા જ્યુશ

કારેલા જ્યુશ પેન્ક્રિયાસને સક્રિય કરે છે, જેથી ઈન્સ્યુલિનનું સર્જન કરે છે

કોલેસ્ટ્રોલ

ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં લાભદાયક છે

Liver Toxicity: શું તમારા લિવરમાં ગંદકી જમા થઈ રહી છે? આવી રીતે ચેક કરો