આ ખાસ પ્રસંગે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે
જો તમારા બજેટમાં કોઈ મુશ્કેલી ન હોય તો અક્ષય તૃતીયા પર સોનાના હારની ખરીદી કરી શકાય છે
અક્ષય તૃતીયા નિમિત્તે સોના અથવા ડાયમંડની વીટી ખરીદી કરી શકો છો
બજેટ પ્રમાણે ચાંદીની પાયલ પણ ખરીદી કરી શકાય છે