દૂધમાં આ વસ્તુ ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવો


By Smith Taral24, Mar 2024 03:22 PMgujaratijagran.com

દૂધનો વપરાશ

બાળપણમાં બાળકને દૂધ પીવાની આદત પાડવામાં આવે છે, એના પાછળનું કારણ બાળકની રોગપ્રિકારક શકિત વધારવા અને હાડકાનો સારો વિકાસ કરવા માટે હોય છે. આમ દૂધને ઘણું પૌષ્ટીક માનવામાં આવે છે, જોકે એકલુ દૂધ પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું જ છે, પણ જો તમે એમાં આ વસ્તુઓ ઉમેરશો તો તે વધુ પૌષ્ટીક બની જશે

દૂધને વધુ પૌષ્ટિક બનાવો

જો તમને એકલું દૂધ પીવું પસંદ ના હોય તો તમે તેમાં કેટલીક આ વસ્તુઓ ઉમેરીને તેને પૌષ્ટીક બનાવી શકો છો

હળદર

દૂધ પ્રોટીન અને કેલ્શિયમ સારો સ્ત્રોત તો છે એવામાં જો તેમાં હળદર ઉમેરવામાં આવે તો આ દૂધ વધુ પૌષ્ટિક બને છે.

જાયફળ

જો તમે 1 ગ્લાસ દૂધમાં જાયફળ ઉમેરીને પીશો તો તે તમારું પાચનતંત્ર મજબૂત બનાવશે છે અને તમને ઈન્ફેક્શનથી પણ બચાવશે.

એલચી

દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં 2 ઈલાયચી મિક્સ કરીને પીઓ એ દૂધને સુગંધિત અને ટેસ્ટી બનાવશે.

દૂધ ક્યારે પીવુ જોઇએ

દૂધનું સેવન રાત્રે કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમારી પાચનશક્તિ નબળી હોય તો તમે સવારે વહેલા ઉઠીને દૂધ પી શ

દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. એમાં જો તમે આ વસ્તુઓ ઉમેરીને પીશો તો તમને બમણો ફાયદો થશે.

ભોજન કર્યા પછી પાણી ક્યારે પીવું જોઈએ? જાણી લો