યુરિક એસિડ ઓછું કરવામાં મદદરૂપ થશે આ મસાલા


By Sanket M Parekh04, Nov 2023 04:07 PMgujaratijagran.com

યુરિક એસિડ

યુરિક એસિડ શરીરમાં એક ગંદકીની જેમ જમા થઈ જાય છે. જેના કારણે સાંધામાં દુખાવો તેમજ ઉઠવા-બેસવામાં તકલીફ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. આજે અમે તમને કેટલાક મસાલા વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી શરીરમાંથી યુરિક એસિડ ઓછું કરી શકાય છે.

હળદર

હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે સાંધાના સોજાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. જેને તમે તમારી ડાયટમાં અચૂક સામેલ કરો.

આદુ

યુરિક એસિડના લેવલને ઓછું કરવા માટે આદુ બેસ્ટ મનાય છે. યુરિક એસિડના દર્દીઓએ આદુને ડાયટમાં સામેલ કરવું જોઈએ.

અજમો

પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ અને ફાસ્ફોરસ જેવા પોષક તત્વોથી ભરપુર અજમો યુરિક એસિડનના લેવલને કમ કરી શકે છે.

એપલ વિનેગાર

એપલ વિનેગાર શરીરથી યુરિક એસિડને ઘટાડે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ વિનેગાર મિક્સ કરીને પી જાવ.

અળસી

અળસી ઓમેગા-3 રિચ ફૂડ મનાય છે. જે યુરિક એસિડના સ્તરને ઘટાડવા માટે સૌથી બેસ્ટ પોષક તત્વ છે.

સી ફૂડ

સી ફૂડ જેમકે એન્કોવી, સાર્ડિન, મસલ્સ અને સ્કેલોપ્સ, પ્યૂરિન યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. આથી બને તેટલું તેનું સેવન ઓછું કરો.

બદામ ખાવાના આ નુક્સાન વિશે શું તમે જાણો છો?