ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર


By Nileshkumar Zinzuwadiya18, Mar 2025 04:01 PMgujaratijagran.com

બાળકો અને કિશોરમાં

બાળકો અને કિશોરનું 120/80 mmHgથી ઓછું બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે

18-39 વર્ષની ઉંમરમાં

18-39 વર્ષની ઉંમરમાં પુરુષનું બ્લડ પ્રેશર 119/70 mm Hg હોવું જોઈએ અને મહિલાઓનું 110/68 mm Hg હોવું જોઈએ

40-56 વર્ષની ઉંમરમાં

40-56 વર્ષની ઉંમરના પુરુષોનું બ્લડ પ્રેશર 124/77 mm Hg હોવુ્ જોઈએ અને મહિલાઓનું 122/74 mm Hg હોવુ જોઈએ

60 વર્ષમાં

60 વર્ષની ઉંમરના પુરુષોમાં બ્લડ પ્રેશર 133/69 mm Hg હોવુ જોઈએ અને મહિલાઓનું 139/68 mm Hg હોવું જોઈએ.

કબજિયાતનો દેશી ઉપચાર, રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હૂંફાળું દૂધ સાથે ઘીનું સેવન કરો