પેટ ખરાબ થવાથી આખું શરીર ખરાબ થાય છે, જે માત્ર પેટની સમસ્યા હોય એ વ્યક્તિ જ આ વેદના સમજી શકે છે.
પેટ સાફ કરવા માટે ઘણા લોકો રોજ અનેક પ્રકારના ઉપાયો સોધતા હોય છે, આજે અમે તમને ઘરેલું ઉપાય જણાવીશું.
તમે રોજ રાત્રે હૂંફાળું દૂધ પીવાનું શરૂ કરશો તો પેટમાં કબજિયાતની સમસ્યા દૂર થશે.
માત્ર દૂધ જ નહીં તમારે હૂંફાળા દૂધમાં એક ચમચી દેશી ઘી મિક્સ કરીને પીવું પડશે.
તમે દરરોજ રાત્રે હૂંફાળા દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીશો તો ગમે તેવી કબજિયાની બીમારી દૂર થઈ શકે છે.
તમે કબજિયાતની દવા દેતા પહેલા આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો