આ આ પ્રોમીસ ડે પર શરીરના સ્વાસ્થ્યને સારુ કરવા આ પાંચ વચનો પાળો, જે આવનારા વર્ષોમાં તમારા શરીરને નિરોગી અને ફીટ રાખશે. વધુ જાણવા માટે સ્વાઈપ કરો
શરીરને શકિ્ત આપવા માટે પોષકતત્વોથી ભરપૂર ખોરાક ખાવો. તમારા ડાયેટમાં વિવિધ પકારના ફળ, શાકભાજી, પ્રોટીન અને અનાજનો સમાવેશ કરો. આ તમારા ઓવર ઓલ સ્વાસ્થ્યને સુધારશે.
શરીરના સારા સ્વાસ્થ્ય માટે એક ગુણવક્તાયુક્ત ઊંઘની જરુર હોય છે. દિવસભરમાં ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો, આ તમારા મુડ અને ઈમ્યુન સિસ્ટમને સુધારે છે.
ક્રોનીક સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે. માટે એવી પ્રવુત્તીઓમાં ભાગ લો જેમાં તણાવ ઓછો થાય જેમ કે ઊંડા શ્વાસ લેવા, યોગા અને વ્યાયામ કરવું.
કૃતજ્ઞતાનુ વલણ રાખો, આ તમારા જીવનમાં સુખાકારીમા વધારો કરે છે. તમારી વ્યસ્તતા માંથી થોડો સમય ફાળવો અને જીવનમાં જે મળ્યું છે તેના આભાર માનો.