ભોજન કરવુ એ આપણા શરીર માટે સૌથી આવશ્યક ક્રિયા છે. શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી રાખવા જરુરી છે.
ભોજન કર્યા પછી આ ભૂલો ના કરો, તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
ઘણા લોકો જમ્યા પછી ચા કોફી પીવાની આદત ધરાવતા હોય છે. આ ખરાબ આદત છે. આમ કરવાથી શરીરમાં પોષકતત્વોની કમી થઈ શકે છે.
જમ્યા પછી તરત જ સૂવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેનાથી પાચન સંબઘિત સમસ્યાઓ થઈ શકે છે.
સામાન્ય રીતે ખાધા પછી ગળ્યુ વસ્તુ ખાતા હોય છે પણ આ ભૂલના કારણે શુગર વધી શકે છે. મિઠાઈની જગ્યાએ તમે કોઈ ચોકલેટ ખાઈ શકો છો.
ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીઓ. તેની અસર પાચનતંત્ર પર થાય છે. ભોજન કર્યા પછી અળધા કલાક પછી પાણી પીઓ.
ભોજન કર્યા પછી થોડી વાર ચાલવુ એ શરીર માટે હિતાવહ છે. જમ્યા પછી તરત 20 મિનીટ ચાલવાની આદત કેળવો.