તણાવને સ્વસ્થ રાખવા માટે માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. વધારે તણાવ શરીરને નુકસાન થઈ શકે છે. એવામાં 7 આદતો અપનાવો જે તમને તણાવ દૂર કરવા માટે કરશે.
શરીરને તણાવથી દૂર રાખવા માટે શરીરને યોગ્ય અને હેલ્ઘી ભોજન મળવુ જરુરી છે. જો તમે બહારનુ તળેલુ અને જંક ફૂડ ખાવાની આદત ધરાવતા હોય તો અત્યારે જ તેને છોડી દો.તેના સ્થાને તમારી ભોજનની થાળીમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો.
8 કલાકની ઊંઘ ન લેવી એ તણાવનુ કારણ બની શકે છે. આ ઉપરાંત તે તમારા શારિરીક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. જેથી તમે પૂરી રીતે પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માંગો છો તો પૂરતી ઊંઘ લો.
શરીરને તણાવથી દૂર રાખવા માટે જીવનમાં સકારાત્મક રહેવુ ખૂબ જરૂરી છે. સકારાત્મકતા તમને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ રાખે છે. તો સકારાત્મક રહેવા માટે તમે પોતાના શોખને માણી શકો છો અથવા નવા નવા મિત્રો પણ બનાવી શકો છો.
શરીરને તણાવથી દૂર રાખવા માટે તમારી આજુબાજુના લોકો સાથે વાત કરો. વાત કરવાથી તમારા શરીરના ખુશી સંબધિત હોર્મોન્સ રીલીઝ થાય છે જે તમને તણાવથી દૂર રાખે છે.
મનને ખુશ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે, જેથી ખુશ રહેવા માટે મિત્રો સાથે અને પરિવારના લોકો સાથે સમય પસાર કરો. તમે તમારુ મનપસંદ કામ પણ કરી શકો છો.