વરસાદની સીઝનમાં કેવા પ્રકારનું ખાન-પાન હોવું જોઇએ?


By Hariom Sharma08, Jul 2023 10:00 AMgujaratijagran.com

મોન્સૂનમાં કેટલી બીમારીઓ અથવા ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. એવામાં ખાન-પાન હેલ્ધી રાખવું જોઇએ. આવો જાણીએ મોન્સૂનમાં કેવા પ્રકારનું ખાન-પાન હોવું જોઇએ.

તરલ પદાર્થ

મોન્સૂનની સીઝનમાં શરીરમાં તરલ પદાર્થની ઉણપ ના થવી જોઇએ. પાણીની સાથે અન્ય પદાર્થ જેમ કે નારિયળ તેલ, જ્યૂસ અને કાઢા વગેરે પીતા રહો.

ફળ

વરસાદની સીઝનમાં સીઝનલ ફ્રૂટ્સનું સેવન કરવું ગુણકારી હોય છે. શરીરમાં પોષકતત્ત્વોની કમી હોય તો, એવામાં તમે કેળા, સફરજન, કેરી અથવા જાંબુનું સેવન કરી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ

મોન્સૂનના સમયમાં ડ્રાય ફ્રૂટ્સ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આમા તમે કાજૂ, પિસ્તા, અંજીર, બદામ વગેરેનું સેવન કરી શકો છો.

લીલા પાંદડાવાળી શાકભાજી

લીલા પાંદડાવાળી શાકભાજી શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. આને ખાવાથી શરીરમાં પોષકતત્ત્વોની ઉણપની સાથે સાથે હિમોગ્લોબિનની ઉણપ પણ દૂર થાય છે.

આદુ

મોન્સૂનમાં ગળામાં ખરાશ, ગળાનો દુખાવો અથવા ઇન્ફેક્શન જેવી સમસ્યા થાય છે. એવામાં આદુનું સેવન કરવાથી આ સમસ્યાઓ દૂર થાય છે. વરસામાં સરદી-ખાંસીમાં પણ રાહત મળે છે.

મોન્સૂનમાં શું ના ખાવું જોઇએ?

મોન્સૂનમાં તળેલું, ઓઇલી પદાર્થ અથવા ઝંક ફૂડનું સેવન ના કરવું જોઇએ. આ વસ્તુઓના સેવનથી વાયર ઇન્ફેક્શન થવાની સાથે સાથે ઈન્યૂનિટી કમજોર થાય છે.

રોજ રાત્રે પગની માલીશ કરવાના ફાયદા