રાશી અનુસાર તમારું લકી વર્ષ ક્યું છે? જાણો


By Vanraj Dabhi07, Aug 2025 06:53 PMgujaratijagran.com

મેષ

મેષ રાશીના લોકો માટે વર્ષ 2025 લકી રહેશે.

વૃષભ

વૃષભ રાશીના લોકો માટે 2028નું વર્ષ લકી રહેશે.

મિથુન

આ રાશીના લોકો માટે 2026નું વર્ષ લકી રહેશે.

કર્ક

કર્ક રાશી ધરાવતા લોકો માટે 2027નું વર્ષ લકી રહેશે.

સિંહ

સિંહ રાશી ધરાવતા લોકો માટે 2025નું વર્ષ લકી છે.

કન્યા

કન્યા રાશી ધરાવતા લોકો માટે વર્ષ 2030 લકી બની રહેશે.

તુલા

તુલા રાશીના લોકો માટે 2026નું વર્ષ લકી રહેશે.

વૃશ્ચિક

આ રાશીના લોકો માટે 2029નું વર્ષ લકી રહેશે.

ધન

ધન રાશીના લોકો માટે 2027નું વર્ષ લકી રહેશે.

મકર

આ રાશીના લોકો માટે 2029નું વર્ષ લકી રહેશે.

કુંભ

કુંભ રાશીના લોકો માટે 2025નું વર્ષ લકી રહેશે.

મીન

મીન રાશી ધરાવતા લોકો માટે વર્ષ 2028 લકી બનશે.

તમારી રાશિ અનુસાર શિવ મંત્ર..!!