શ્રાવણ માસમાં તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોવ તો તમે તમારી રાશી મુજબ આ મંત્રોનું પઠન કરી શકો છો.
ૐ મહાકાલાય નમઃ
ૐ નમઃ શિવાય
ૐ ત્ર્યંબકાય નમઃ
ૐ સોમેશ્વરાય નમઃ
ૐ સુર્યાય નમઃ શિવાય
ૐ શિવાય નમઃ
ૐ શાંતાય નમઃ
ૐ કાલભૈરવાય નમઃ
ૐ રુદ્રાય નમઃ
ૐ નિલકંઠાય નમઃ
ૐ શિવદત્તાય નમઃ
ૐ ચન્દ્રમૌલેશ્વરાય નમઃ
અહીં આપેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. તમે વધુ જાણકારી માટે સલાહકારની સલાહ લો.