જન્મ તારીખ પ્રમાણે તમારે ભવિષ્યમાં કેટલા દિકરા કે દીકરી થશે! જાણો


By Vanraj Dabhi07, Aug 2025 04:51 PMgujaratijagran.com

જાણો

આજે અમે તમને જણાવીશું કે, કઈ જન્મ તારીખ પ્રમાણે તમારા ઘરે કેટલા સંતાનો અને તેમાંથી કેટલા દીકરા અને દીકરી જન્મશે.

તારીખ-1,4,31,14

આ તારીખ ધરાવા લોકોના ઘરે 2 છોકરાનો જન્મ થશે.

તારીખ- 19,25,30

આ તારીખે 1 છોકરી અને 2 છોકરા થશે.

તારીખ- 2,5,9,14

આ જન્મતારીખ ધરાવતા લોકોને ત્યાં 1 છોકરાનો જન્મ થશે.

તારીખ-18,22,27,29

આ જન્મતારીખ ધરાવતી વ્યક્તિને ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થશે.

તારીખ- 8,10,12,15

આ જન્મ તારીખ ધરાવતી વ્યક્તિને ઘરે 2 છોકરીનો જન્મ થશે.

તારીખ-21,24,28

આ તારીખ ધરાવતા લોકોના ઘરે 2 છોકરા અને એક છોકરીનો જન્મ થશે.

તારીખ- 3,4,7,11,13

આ તારીખ વાળા લોકોને ઘરે 1 છોકરીનો જન્મ થશે.

તારીખ- 17,19,23,31

આ તારીખ વાળા લોકોના ઘરે ત્રણ છોકરાનો જન્મ થશે.

તારીખ- 6,16,20,26

આ તારીખ વાળા લોકોના ઘરે એક છોકરી ઓક છોકરાનો જન્મ થશે.

અસ્વીકરણ

આ માહિતી અમે ઈન્ટરનેટ આધારીત આપી રહ્યા છીએ, આવું ચોક્કસ બને તેની અમે ખાતરી આપતા નથી.

Surya Gochar: 17 ઓગસ્ટે સૂર્યનું ગોચર 3 રાશિના બંધ કિસ્મતના દ્વાર ખોલી નાંખશે