ગરોળી માથે પડવાના વિવિધ સંકેતો વિશે ખબર છે? જાણી લો


By Vanraj Dabhi29, Feb 2024 05:08 PMgujaratijagran.com

માથા પર ગરોળી પડવાના સંકેતો

ઘણી વખત ગરોળી શરીર પર પડે છે. શરીરના કેટલાક ભાગો પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે, જ્યારે અન્ય ભાગો પર તેને અશુભ પણ માનવામાં આવે છે. ચાલો જાણીએ ગરોળી માથા પર પડવાના સંકેતો વિશે.

નસીબદાર સંકેત

ગરોળી માથા પર પડવી એ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે.તેનાથી આર્થિક લાભ પણ થાય છે.

ઉંમર વધે છે

જો કોઈના જમણા કાન પાસે ગરોળી પડે તો તે વ્યક્તિના આયુષ્ય લાંબુ થાય છે.

નાણાકીય લાભ

જો ગરોળી માથા પર પડે તો તેને આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે.

સફળતા મળે

જો સૂતી વખતે તમારા માથા કે ખભા પર ગરોળી પડે તો તે તમારા દિવસમાં પરિવર્તનનો સંકેત છે.

સુખ પ્રાપ્ત થાય

શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર વ્યક્તિના માથા પર ગરોળી પડવી એ સુખની પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.

અટકેલા પૈસા પાછા મળવાનો સંકેત

ગરોળીનું પડવું એ પૈસાના આગમનનો સંકેત કહેવાય છે. જો શરીર પર ગરોળી પડી જાય તો તે અટકેલા પૈસા પાછા મેળવવામાં મદદ કરે છે.

નસીબ જાગે છે

માથા પર ગરોળી પડવી એ નસીબમાં પરિવર્તનનો સંકેત છે. તેનાથી સૂતેલું ભાગ્ય જાગી શકે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો રોટલી વધી જાય તો આ રીતે તેની એક ક્વીક ડીશ બનાવી લો