શું છે વિરાટ કોહલીની જર્સી નંબર 18નું રહસ્ય?


By Jagran Gujarati22, Jan 2023 07:25 PMgujaratijagran.com

ક્રિકેટ હોય કે ફુટબોલ જગત, દરેક ખેલાડી પોતાનો જર્સી નંબર ધરાવે છે. જે રમત સમયે તે પહેરે છે.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 18 નંબરની જર્સી પહેરે છે, ચાલો તેના વિશે જાણીએ.

એવું કહેવામાં આવે છે કે આ નંબરનો સંબંધ તેના પિતાના મૃત્યું સાથે જોડાયેલ છે

મીડિયા અહેવાલ પ્રમાણે 18 ડિસેમ્બર,2006ના રોજ તેના પિતાનું અવસાન થયું હતું, ત્યારથી આ નંબર તેની જર્સી પર છે.

એક ઈન્ટરવ્યુમાં કોહલીએ કહ્યું હતું કે 18 નંબરની જર્સી પહેર્યાં બાદ એવું લાગે છે કે જાણે તેના પિતા તેની આજુબાજુ છે.

વિરાટ કોહલી જ્યારથી અંડર-19માં રમવાની શરૂઆત કરી, ત્યારથી તે 18 નંબરની જર્સી પહેરી રહ્યો છે.

આ છે ભારતના 5 ખતરનાક બોલર