આ છે ભરતના&5 ખતરનાક બોલર


By Jagran Gujarati22, Jan 2023 07:10 PMgujaratijagran.com

મોહમ્મદ શમીભારતીય બોલરોમાં હાલ મોહમ્મદ શમીનો કંઇક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. શમીએ વન-ડે કરિયરમાં અત્યાર સુધી 159 વિકેટ ખેરવી છે.

કુલદીપ યાદવચાઇનામેન બોલર કુલદીપ યાદવે વન-ડેમાં 127 બેટ્સમેનને પોતાના શિકાર બનાવ્યા છે.

હાર્દિક પંડ્યાહાર્દિકે વન-ડે કરિયરમાં અત્યાર સુધી 70 મેચમાં 67 વિકેટ લીધી છે.

શાર્દુલ ઠાકુરફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે વન-ડે કરિયરમાં અત્યાર સુધી 47 બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા છે.&

મોહમ્મદ સિરાજમોહમ્મદ સિરાજની બોલિંગનો સામનો કરવો કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી. સિરાજે અત્યાર સુધી 38 વિકેટ ખેરવી છે.&

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Sonnalli Seygalએ શેર કર્યા મસૂરી ટ્રીપના સુંદર ફોટો