Sonnalli Seygalએ શેર કર્યા મસૂરી ટ્રીપના&સુંદર ફોટો


By Kishan Prajapati22, Jan 2023 06:47 PMgujaratijagran.com

સોનાલીએ આ ફોટોમાં તેનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ડીવા અત્યારે મસૂરીની ટ્રિપ પર છે. આ ફોટોમાં એક્ટ્રેસ પ્રિટી લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસે વ્હાઇટ કલરનો હાઇનેક ક્રોપ ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું છે.

હોટનેસ મામલે સોનાલી બોલિવૂડની કેટલીય એક્ટ્રેસને ટક્કર આપે છે.

બીચ કિનારે કલરફુલ ડીપ નેક થાઈ સ્લિટ ડ્રેસમાં હટકે પોઝ આપી રહી છે.

સોનાલી અત્યારે તેના બે અપકમિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબેએ સાડીમાં આપ્યા કિલર લૂક