ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબેએ સાડીમાં આપ્યા કિલર લૂક


By Kishan Prajapati22, Jan 2023 06:41 PMgujaratijagran.com

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આમ્રપાલી દુબે ટોપ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે.

ભોજપુરી ક્વીનના નામથી જાણિતી આમ્રપાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

આમ્રપાલી દુબે આ ફોટોમાં હસતી હોય તેવો પોઝ આપી રહી છે.

સાડીમાં ભોજપુરી એક્ટ્રેસ ક્યૂટ સ્માઇલ કરી&રહી છે.

આમ્રપાલી દુબીની આ સાડી બ્રાઇડલ માટે&પરફેક્ટ છે.

ભોજપુરી પોપ્યુલર એક્ટ્રેસ આમ્રપાલી વેસ્ટર્ન જ નહીં પણ સાડીમાં સુંદર લાગે છે.

Malaika Arora હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી આકર્ષક