Malaika Arora હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી આકર્ષક


By Dharmendra Thakur22, Jan 2023 05:51 PMgujaratijagran.com

અભિનેત્રી મલાઈકા અરોરા લેટેસ્ટ હાઇ સ્લિટ ડ્રેસમાં ઘણી આકર્ષક જોવા મળી રહી છેહાઇ સ્લિટ ડ્રેસ

મલાઈકા અરોરા પોતાના ખૂબસૂરત પોઝથી ફેન્સની ધડકનો વધારતી જોવા મળી રહી છેખૂબસૂરત પોઝ

અભિનેત્રીની આ તસવીરને ફેન્સ કોમેન્ટ બોક્સમાં સ્ટનિંગ બતાવી રહ્યા છેસ્ટનિંગ તસવીર

મલાઈકા અરોરાએ પોતાની આ લેટેસ્ટ તસવીરો શેર કરી છેલેટેસ્ટ તસવીરો

મલાઈકા અરોરા આ તસવીરમાં ઘણી કાતિલાના અદાઓ આપતી જોવા મળી રહી છેઅદાઓ

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ બ્લૂ હોટ ડ્રેસની સાથે જ્વેલરી પણ કેરી કરેલ છેઓવરઓલ લુક

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ MALAIKA ARORA

ગોલ્ડન કટઆઉટ ડ્રેસમાં Disha Pataniનો જોવા મળ્યો સિઝલિંગ લુક, જુઓ તસવીરો