ગોલ્ડન કટઆઉટ ડ્રેસમાં Disha Pataniનો જોવા મળ્યો સિઝલિંગ લુક, જુઓ તસવીરો


By Sanket Parekh22, Jan 2023 05:50 PMgujaratijagran.com

એક્ટ્રેસ કટઆઉટ ડ્રેસમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોઈ શકાય છે.

દિશાના સિઝલિંગ અંદાજ પર ફેન્સની નજરો નથી હટી રહી.

આ તસવીરોમાં એક્ટ્રેસે ગોલ્ડન કલરનો ડીપ નેક કટઆઉટ ડ્રેસ પહેર્યો છે.

ડીવા બ્લેક બિકિનીમાં પોતાનું ટોન્ડ ફિગર દેખાડીને ઈન્ટરનેટનો પારો વધારી રહી છે

બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસની આ તસવીરોને લોકો સ્લેઈંગ બ્યૂટી ગણાવી રહી છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

પિન્ક બ્રાલેટમાં Mouni Royએ વિખેર્યો જલવો, તસવીરો પરથી નજર નહીં હટે