કયા સમયે દહીં ખાવું જોઈએ, જાણો દહીં ખાવાનો યોગ્ય સમય


By Nileshkumar Zinzuwadiya29, Sep 2024 04:09 PMgujaratijagran.com

ક્યારે ખાવું જોઈએ

દહીંને દિવસના સમયે ખાવાથી સૌથી સારું માનવામાં આવે છે, કારણ કે દહીની તાસીર ઠંડી હોય છે.

તણાવ

દહીમાં રહેલા સારા બેક્ટિરીયા માનસિક તણાવને ઓછું કરે છે અને મૂડનો વધારે સારો કરવામાં મદદ કરી શકે છે.

દાંત

દહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે દાંતોને મજબૂત કરવા અને કેવિટી જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.

સ્કીન

દહીમાં રહેલા લેક્ટિક એસિડ ત્વચાની ડેડ સ્કીનને હટાવવા અને સ્કીનને ચમકદાર કરવામાં મદદરૂપ બની શકે છે.

ઈમ્યૂનિટી

દહીમાં રહેલા પ્રોબાયોટિક્સ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે, જેથી શરીરને સંક્રમણોથી લડવાની શક્તિ મળી શકે છે.

Health Tips: એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?