જો કોઈ જ કારણ વગર તમારા વજનમાં મોટો ઘટાડો થાય છે તો તે કેન્સર તરફનો ઈશારો છે
શ્વાસ લેવામાં તકલીફનો અહેસાસ થાય છે તો તે જીવલેણ બીમારીના સંકેત છે
ખૂબ જ થાક અને કમજોરીનો અહેસાસ થાય છે તો તમારે સાવધાન રહેવું જોઈએ