દરરોજ કાળું મીઠું ખાવાથી શરીર પર શું અસર થાય છે? જાણો


By Vanraj Dabhi19, Sep 2024 03:27 PMgujaratijagran.com

કાળા મીઠાંના ફાયદા

કાળા મીઠાંનું સેવન શરીર માટે ખુબજ ફાયદા કારક છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે, કે જો તમે દરોજ કાળા મીઠાનું સેવન કરો છો તો તેની શરીર પર શું અસર થઈ શકે છે?

પોષકતત્વોથી ભરપૂર

એન્ટિ-ઓક્સિડન્ટ્સ, સોડીયમ, આર્યન, કેલ્શિયમ અને મેગ્રેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

વજન ઘટાડે

મીઠામાં હાજર સ્થૂળતા વિરોધી ગુણો સ્થૂળતાને ઘટાડી શકે છે. આવી સ્થિતીમાં કાળા મીઠાના સેવનથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

પાચનતંત્ર

કાળું મીઠું પાચનતંત્રને લગતી સમસ્યાઓ જેવી કે, પેટમાં બળતરા, કબજિયાતની સમસ્યામાં કાળા મીઠાનું સેવન કરવાથી પાચન તંત્ર માટે ફાયદા કારક છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક

કાળુ મીઠું સોડિયમમાં ઓછું હોય છે, આ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.

બ્લડપ્રેશર કંટ્રોલ કરે

રોજ કાળું મીઠુંમાં રહેલું સોડિયમ કલોરાઈડનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તેનું સેવન કરવાથી બ્લડપ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.

સ્નાયુઓના દુખાવામાં રાહત

કેલ્શિયમ અને વિટામીન ભરપુર કાળું મીઠુંમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જેનું સેવન કરવાથી માંસપેશીઓનાં દુખાવાની સમસ્યાથી કે ખેંચાણની સમસ્યાને ઓછી કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબિધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bhindi Side Effects: ભીંડા ખાવાના ગેરફાયદા