શું છે Stock Marketમાં Stop Loss?


By Jignesh Trivedi03, Jan 2023 08:00 AMgujaratijagran.com

Stop Loss શેર માર્કેટમાં પોતાના શેર વેચવા માટે ઓર્ડર પ્લેસ કરવાની એક રીત છે. Stop Lossથી કરો Order Place

Stop Loss થકી પોતાના લોસને સીમિત કરી શકો છો. પોતાના લોસને સીમિત કરી શકો છો

Stop Lossથકી ઓર્ડર કરવાથી તમે તમારા શેરની કિંમત પહેલેથી નક્કી કરો છો. કિંમત તેનાથી ઘટે તો તમારો ઓર્ડર પ્લેસ થઈ જાય છે. પોતાના શેરની કિંમત પહેલેથી જ નક્કી કરો

તેની મદદથી તમે નક્કી કરેલી કિંમત ઘટતાં જ તમારા શેર વેચાય જાય છે. જેનાથી તમારું રોકાણ અનુશાસિત રીતે થાય છે. અનુશાસિત રીતે રોકાણ થાય છેડે

Mouni Roy એ બ્લેક બ્રોલેટ અને વ્હાઈટ શોર્ટ્સમાં શેર કરી સ્ટનિંગ તસવીરો