Mouni Roy એ બ્લેક બ્રોલેટ અને વ્હાઈટ શોર્ટ્સમાં શેર કરી સ્ટનિંગ તસવીરો
By Dharmendra Thakur
02, Jan 2023 06:06 PM
gujaratijagran.com
મૌની ઘણા સ્ટનિંગ અંદાજમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છેસ્ટનિંગ અંદાજ
એક્ટ્રેસે આ તસવીરમાં બ્લેક કલરની બ્રોલેટ અને વ્હાઈટ કલરની શોર્ટ્સ પહેરેલી છે, તે એકદમ ખૂબસૂરત લુક આપતી જોવા મળી રહી છેઓવરઓલ લુક
મૌની આ તસવીરોમાં અદાઓ આપતી ઘણી સુંદર દેખાઇ રહી છેઅદાઓ
એક્ટ્રેસ આ તસવીરમાં બ્લેક કલરની બિકીની પહેરેલી બીચ પર જોવા મળી રહી છેબિકીની લુક
તસવીરમાં ઓરેન્જ કલરની વન પીસ ડીપ નેક ડ્રેસમાં એક્ટ્રેસ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છેસિઝલિંગ અવતાર
મૌની એક ફેશનિસ્ટા છે, ડીવા હંમેશા પોતાના લુક્સ અને આકર્ષક ડ્રેસિંગ સેન્સથી ફેન્સની ઇન્સ્ટા ફીડ પર છવાયેલી રહે છેફેશનિસ્ટા
ALL PHOTO CREDIT: INSTAGRAM/MOUNI ROY
વજન ઘટાડવા માટે ઘરગથ્થુ નુસખા
Explore More