વજન ઘટાડવા માટે ઘરગથ્થુ નુસખા


By Jignesh Trivedi02, Jan 2023 04:42 PMgujaratijagran.com

જો તમે એક્સરસાઈઝ વગર વજન ઘટાડવા માગો છો તો આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.કસરત વિના વજન કઈ રીતે ઘટાડવું

લીંબુની સાથે મધ પીવાથી વજન ઘટી શકે છે.કેમકે લીંબુ એક્સ્ટ્રા ફેટને ઘટાડે છે અને મધ વગર કોલેસ્ટ્રોલ વધાર્યા વગર વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ સાથે મધ

ફ્લાવરમાં ફાઈબર મોટા પ્રમાણમાં હોય છે, વજન ઘટાડવા માટે તમે પણ ફુલગોભીનો જ્યૂસ પી શકો છો.ફ્લાવર

વજન ઘટાડવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ઘણું જ જરૂરી છે. તેથી વધુને વધુ પ્રમાણમાં પાણી પીવો.પાણીડે

ગાજરમાં કેલેરી મોટા પ્રમાણમાં હોય છે, જેને ખાઈને વજન ઘટાડી શકાય છે.ગાજર

વધુ પડતા વજનને ઘટાડવા માટે વરિયાળી ઘણી જ ફાયદાકારક છે. વરિયાળી ફાઈબર યુક્ત હોય છે જે ભૂખને નિયંત્રિત કરી વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળી

એક્સરસાઈઝ વગર વજન ઘટાડવા માટે તમે ગ્રીન ટી પી શકો છો. આ બોડીને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.ગ્રીન ટી

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Shilpa Shetty એ ઓલ બ્લેક આઉટફિટ પહેરી મસ્તમૌલા અંદાજમાં કર્યું 2023નું સ્વાગત